જીતેલી બાજી એમ કઈ હાર્યો નથી,
જીતેલી બાજી એમ કઈ હાર્યો નથી, વખત ખરાબ છે હું કઈ થાક્યો નથી. એકવાર આપ ફાવી ગયાને એટલે, આ દુશ્મન ...
જીતેલી બાજી એમ કઈ હાર્યો નથી, વખત ખરાબ છે હું કઈ થાક્યો નથી. એકવાર આપ ફાવી ગયાને એટલે, આ દુશ્મન ...
અરે! સજન તમે હૈયે વિશ્વાસ આપજો, જિંદગી તમારી છે તો અજવાસ આપજો. આવવાની મારગે કેટકેટલી એવી અડચણ, 'ને વિપત્ત આવતા ...
નયનને પ્યારી છે મારી લાડકી, જીવથી વ્હાલી છે મારી લાડકી. દી' ઉગતા જ કલરવ કિલ્લોલ કરે, લાગણીથી ભરી છે મારી ...
દર્દ અમે હૈયે ઉતારી લીધું છે, 'ને કાયમ દુઃખી થવાનું ધારી લીધું છે. ક્ષણિક મેં એકધારી નજર રાખી સામે, મન ...
હસતાં હસતાં રડી પડે એ માનવ છે!, ફરતા ફરતા મળી પડે એ માનવ છે!, પર્વત કરતા ઉંચે ઉડે એ માનવ ...
ભર ઉંઘે આવીને તું કેમ મને આમ હેરાન કરતી?, રમતા રમતા આમ પડી જતા તું એકાંતમાં રડતી!, રક્ષા કાજે બાંધતી ...
જીવનમાં જીવ બની આવીશ હું, હૈયે તમારા ધબકારા બની આવીશ હું, ભૂલવાની બવ ઉપાદિ નો કરતા, ભૂલવાની ક્ષણમાં યાદ બની ...
તારા મુખે આ સ્મિત કાયમ ચમકતું રહે, તને જોઈ મારું મન કાયમ હરખતું રહે, આપું તને દુનિયા હરેક ખુશી વચન ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.