તારો સાથ મને લાગે જળ જેવો
તારો સાથ મને લાગે જળ જેવો હું પડછાયો ભીનો ઝાકળ જેવો. તું સાથે છે, તો છું જીવંત બધે, બાકી ...
તારો સાથ મને લાગે જળ જેવો હું પડછાયો ભીનો ઝાકળ જેવો. તું સાથે છે, તો છું જીવંત બધે, બાકી ...
દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં ...
કોણ સમજી શકે છે નાનકડા દિલની વેદના! હસતા ઘણાં ચહેરા પાછળના દર્દની વેદના! આ કળયુગ છે દોસ્તો! મતલબી માણસોનું, કદી ...
સૂયૅને જોવો હતો,લે જોઇ લે, ઝાકળ! હવે તું જિદગીભર રોઇ લે. -‘ધૂની’માંડલિયા ગુલાબ સાથે રહીનેય એ રહ્યો કંટક, કહે છે ...
નજીક આવ્યા વિના, શું માપશો મારી પ્રતિભાને? ચમક દરિયાના મોતીમાં છે દરિયામાં નથી હોતી. નઝિર ભાતરી
નજર લાગી જવાનો જેમને ડર હોય છે ‘નૂરી’ હુ બંધ આંખો કરીને એમનાં દશૅન કરી લઉં છું મુસા યુસુફ ‘નૂરી’
ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં સ્મરણો વિનાની ...
‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી ...
હજી આંખમાં જાણે ફરકે છે કોઇ હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’ હજી પણ ...
પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી છતાં મારા જીવનનું આજ ‘આસિમ’ વરસ બાવીસમું ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.