બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી
હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી, નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી ! જીવનપુસ્તક ...
હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી, નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી ! જીવનપુસ્તક ...
રે મન, ચાલ મહોબ્બત કરીએ નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે રે મન, ચાલ મહોબ્બત કરીએ રહી રહીને દિલ ...
મારા કવનમાં ભિન્ન કલા હોવી જોઈએ, મારા નશામાં નોખી સુરા હોવી જોઈએ. લાગી રહ્યું છે સંસ્કૃતિ જાણે મરી ગઈ, આ ...
હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં, તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં ! શબ્દોથી જે શરૂ થયું, ...
દરિયો રહી ગયો ને કિનારો નથી રહ્યો, હું પણ તમારી યાદમાં મારો નથી રહ્યો. શમણામાં પણ હવે ન મુલાકાત થઈ ...
આપણું મિલન એ જુદાઈનો રંગ છે, ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે. ઘેરો થયો તો ઓર મુલાયમ બની ...
તમારી આંખથી ખરતા સમયની વાત નથી, નથી, આ સૂર્યમાં તરતા સમયની વાત નથી. બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા, ખુશીમાં ...
તેં પૂછ્યો તો પ્રેમનો મર્મ ને હું દઈ બેઠો આલિંગન, જ્યાં પ્રથમ મેઘ વરસ્યો , સરિતાએ તોડ્યાં તટનાં બધંન. એક ...
વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું કહું, જે હોય છે આલમ તમે ન હો તો કહું. અમે જ ચાંદની ...
આમ એવી શૂન્યતા છે કે હવે રહેવાય નહીં , તારી યાદ આવે ને જીવી જાઉં તો કહેવાય નહીં. આ અરીસાના ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.