પંક્તિઓ
“જરૂર એણે મોતી દાન કર્યાં હશે, જેના ઘરે તે કંકુ પગલાં કર્યાં હશે.” “શિસ્તનો થપ્પો મને ગમતો નથી એટલે એ ...
“જરૂર એણે મોતી દાન કર્યાં હશે, જેના ઘરે તે કંકુ પગલાં કર્યાં હશે.” “શિસ્તનો થપ્પો મને ગમતો નથી એટલે એ ...
"કોઈ સાથેની સાંજ અને સવારમાં લાગણીની કુમાશ મધમધતી હોય એ કુમાશ ક્રૂરતામાં પરિવર્તિત ન પામે તેટલી કાળજી એટલે સંબંધ"
આવતાં જતા લોકોનાં મનના ઘર તરફ લઇ જાય તેવું GPS on કરવું છે દરેક સાથે યારી-દોસ્તીનું જ જોડાણ કરે ...
સવાર પડે ને માઁ મીઠડુ વ્હાલ વહેંચતી, ભાખરીમાં જાણે માઁ પ્રેમ પીરસતી, ઊઠીને રસોડામાં સૂર્યોદય કરતી, લાઈટરની મદદથી આળસ સળગાવતી, ...
જંગલ રૂપી ગાઢ છે આ શબ્દ, કથાનો સાર છે આ શબ્દ. કંઇ કહેવું સહેલું નથી હો, કેમકે, વાતની શરૂવાત છે ...
સતત કોઈ સાથે રંજ કરવાવાળા આ સ્વભાવનું, ઘણુ બધુ હોવાં છતાં કશુ નથી એવા અભાવનું, શરીર અને મન પર લાગેલા ...
જીવનભર માત્ર આપ પર વરસ્યા કરે અને તેની આગોશમાં સુખની લહેરો ઝરે એવું આપું છું યાદોનું ઝરણું વિચાર મારો કરતાં ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.