સ્ત્રી તારું હોવું
સ્ત્રી તારું હોવું આ જગતમાં ખૂબ જરૂરી છે સુંદરતા નહીં હોય તો પણ નિર્મળ હોવું જરૂરી છે મૃદુતા, કોમળતા, શીતળતા, ...
સ્ત્રી તારું હોવું આ જગતમાં ખૂબ જરૂરી છે સુંદરતા નહીં હોય તો પણ નિર્મળ હોવું જરૂરી છે મૃદુતા, કોમળતા, શીતળતા, ...
શમણાંનાં શણગાર ફક્ત તારા માટે જ છે, ઊર્મિઓ નો વરસાદ ફક્ત તારા માટે જ છે. ઝાલીને તારો હાથ જ્યારે દુનિયા ...
આજ મન કહે છે મારું કે હવા બની જાઉ અદ્રશ્ય થઇને હું તારી પાસે આવી જાઉ તારા ચહેરા પર સુંવાળો ...
કેટકેટલું છુટી ગયુ છે પાછળ લાવને જિંદગી પાછી લખી લવ..! ખોવાઇ ગઇ છું ક્યાંક આ વ્યસ્તા માં લાવને થોડો સમય ...
શબ્દોથી લખીને કહીશ તો શબ્દો ખૂટી પડશે બોલીને તને જણાવીશ તો વાત બહાર આવી જશે વિચારું છું કે કહ્યા વગર ...
આજે મારું ફળિયું મને બોલાવે છે બાળપણ ની યાદો ને તાજી કરાવે છે પા પા પગલી થી ધીંગામસ્તી સુધી પકડાપકડી ...
હું અને તું.. નદીનાં બે કિનારા..! પરસ્પર એક, પણ ક્યાં ભેગા થવાના..! વયરાઓ સાથે મોકલતી સંદેશા, યાદ કરે છે તું ...
પાંજરા નું પંખી હું તો પાંજરા નું પંખી ચાહું હું ઉડવા આભ ની માંહી પણ ઉડી ના શકુ હું એ ...
લખેલા એકડા ને ઘૂંટી રહ્યો છું હું માણસ થઈ, માણસ થવા મથી રહ્યો છું..! મને બધી ખબર છે નાં મિથ્યાભિમાન ...
હિરની દોરી એ બાંધ્યો તો સાથ મે તો જો'તી તી વાટ પણ આથમ્યો દિ ત્યાં તો બાંધણીની ચુંદડી ને હાથે ...
માન્યતા જૂદી તમારી, મારી શ્રદ્ધા છે જૂદી બેઉને બંને મુબારક, શું જરુર વિખવાદની ? તમને જે લાગે તે હોવાનું જ...
હવે તો પાછો આવી જાને કાન્હા વાદો તારો નિભાવી જાને કાન્હા તે કીધું તું કે જન્મીશ હું યુગે યુગે સજ્જનો...
આજ મને મોરપીંછનાં શુકન થયાં, સખી…. ચપટી નીંદર વીણવા અમે ટેવનાં માર્યાઁ બોરડી કને ગયાં, સખી આજ મને મોરપીંછનાં શુકન...
દધીચી થકી જ વ્રજ થાય છે જે કરે છે તેની જ ફરજ થાય છે આદરનો મતલબ ગરજ થાય છે પ્રાણ...
© 2010-2022 All Rights Reserved by Kavijagat.com - Developed and Consulted by Vision Raval.